STORYMIRROR

SAMESH BHABHOR

Abstract Tragedy Others

3  

SAMESH BHABHOR

Abstract Tragedy Others

કુદરત

કુદરત

1 min
144

સમજો કુદરત ને તેના સાથે રહો

જાણ્યે અજાણ્યે તેને પ્રેમ કરો

તમને કયારેય નિરાશ નહી કરે,

 

સૌદર્યરૂપી સલાહ પર્ણ દ્વારા આપે

ઉજાસ તેના રંગો દ્વારા આપે

તમને કયારેય નિરાશ નહી કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract