STORYMIRROR

SAMESH BHABHOR

Abstract Others

3  

SAMESH BHABHOR

Abstract Others

જલ્સ

જલ્સ

1 min
147

અજાણ જગતના સાંનિધ્યમાં 

હુ પણ અજાણ તું પણ અજાણ 

આ અજાણ જગતમાં દરરોજ 

તારુ અને મારુ મળવું.


અજાણ જગતને જાણવું

એટલે એકબીજાને જાણવું 


સમયની સાથે તારા મારા સંબંધો ગાઢ થવા

એ સંબંધ પરથી તારુ-મારુ નામ

અડધુ-અડધુ જોડીને 'જલ્સ' બન્યું.


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Abstract