STORYMIRROR

Rajeshri Thumar

Abstract

3  

Rajeshri Thumar

Abstract

ગ્રીષ્મની વસમી બપોર

ગ્રીષ્મની વસમી બપોર

1 min
146

રીસાતી ઉનાળે જાણે કુદરત,

બાળી નાખતી સૃષ્ટિનો વૈભવ,

વરસાવે અગનગોળા સૂરજ,

ખોરાવતું માનવજીવન ધોમધખતી બપોરે,


લોકડાઉન જ કર્યું સર્જનહારે,

લાગી જતી કર્ફ્યુ બળબળતી બપોરે,

મૂંગા પશુઓ છૂપાયા ઝાડના ઓથે,

લાગતી પહોળી વાહન વગર સડકો,


બચવાં લૂ થી લેતા વિસામો ખેડૂતો,

રમતા ઇન્ડોર ગેમ ઘરમાં બાળકો,

ઊભા શેકાતા તડકે ફેરિયા ને લારીવાળા,

તો માણતા પંખા કે એરકન્ડિશનની હવા ધનિકો,


આ કાળઝાળ ગરમીમાં બરફનો ગોળો,

ઠંડા પીણાં ને સાથે આઈસ્ક્રીમ,

શેરડી ને મીઠી કેરીનો રસ પીવાની,

સાચી મજા તો ઉનાળે જ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract