STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

4  

Rajeshri Thumar

Inspirational

સાચો શિક્ષક

સાચો શિક્ષક

1 min
349

શીખવે મહામૂલી જિંદગીનું ગણતર,

વાળે સાચા રાહે ગોતી ઘણી ભૂલો,

કંડારે જીવનની નવી જ કેડી શિક્ષક.


વધારે શબ્દો તણું નવલું જ્ઞાન,

ખીલવી દે અમ વ્યક્તિત્વ,

કરે અપૂર્ણને પણ પૂર્ણ શિક્ષક.


શીખવે હર વિટમ્બણાઓ લડતા,

મિટાવી અંધકાર રેલાવે પ્રકાશ,

રોપે અવનવા ગુણો શિક્ષક.


ગુરૂ વિના સુનો સંસાર,

કોતરી પથ્થર બનાવે શિલ્પ,

કરે પાયાથી જ ચણતર શિક્ષક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational