STORYMIRROR

Mulraj Kapoor

Classics

3  

Mulraj Kapoor

Classics

સાચો સાથ

સાચો સાથ

1 min
141

સાથ શોધવા,

નીકળ્યો હું જગમાં,

બધાની પાસે.


મળ્યો તો ખરો,

જરૂરત પ્રમાણે,

આંશિક રૂપે.


ખબર પડી, 

એ પછીથી કે શોધ,

થશે ન પુરી.


જીવનભર,

સાથ નિભાવનાર,

બેઠો અંદર.


ઓળખ એની,

સાથે થઈ જાય તો,

છે બેડો પાર.


Rate this content
Log in

Similar gujarati poem from Classics