સપ્તપદી
સપ્તપદી
હું તને સંપૂર્ણ સમર્પિત છું,
સપ્તપદીના સાત વચન મુજબ.
હું ચપટી સિંદૂરી સ્નેહ છું
સપ્તપદીના સાત વચન મુજબ.
હું લાલ ચૂંદડી ઓઢું છું.
સપ્તપદીના સાત વચન મુજબ.
હું સદાય સંગાથે ચાલું છું,
સપ્તપદીના સાત વચન મુજબ.

