Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vinod Manek

Romance Inspirational

4.5  

Vinod Manek

Romance Inspirational

ગઝલ - કટારી

ગઝલ - કટારી

1 min
74


કટારી કાળજે વાગી, તમારી યાદ આવે છે 

રહું છુું રાતભર જાગી, તમારી યાદ આવે છે. 


દિવસ તસવીર જોઉં, રાતભર આવો તમે સ્વપ્ને

મને લગની જ છેેે લાગી, તમારી યાદ આવે છે. 


કદી શુંં ફૂલ નેે ફોરમ જુદાંં હો એક બીજાથી ? 

ચકોરે ચાંદની માંગી, તમારી યાદ આવે છે. 


કદી સરખામણી થાયે, તમારા સમ કહી દઉં છું

કિશન રાધા જ અનુરાગી, તમારી યાદ આવે છે. 


ઉઘાડી ચાંચને રાખી, પીવા વરસાદને 'ચાતક'

મિટાવો પ્યાસ છેે લાગી, તમારી યાદ આવે છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance