હું કહું ને તું કરે
હું કહું ને તું કરે


હું કહું ને તું કરે
એ તો કામ કર્યું કહેવાય,
મારા વગર કહ્યે કરે
એને પ્રેમ કહેવાય,
હું ના બોલું
છતાં તું સાંભળે,
હું ચૂપ રહું
અને તું સમજે,
મારા મન ને તું જાણે
મારા મનનાં માણીગર,
મારા મન એ મારાથી વધારે સમજનાર,
મારી ખુશીને મારાથી વધારે જાણનાર,
મને મારાથી વધારે ઓળખનાર.