STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Romance

3  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Romance

નીંદર વેરણ થઈ ગઈ

નીંદર વેરણ થઈ ગઈ

1 min
241

આંખ બંધ કરતાં જ તારો ચહેરો દેખાય,

આંખ ખોલતાં તને મળવાનું મન થાય,

નીંદર વેરણ થઈ ગઈ, નીંદર વેરણ થઈ ગઈ,


ના વાતો ખૂટે ના મુલાકાત ખૂટે,

આવે સામે તો નજર ના હટે,

નીંદર વેરણ થઈ ગઈ, નીંદર વેરણ થઈ ગઈ,


વારંવાર તારા મોઢે મારુ નામ સાંભળવાની ઈચ્છા,

એટલે તો તારી જોડે રિસાવાની મજા આવે,

નીંદર વેરણ થઈ ગઈ, નીંદર વેરણ થઈ ગઈ,


તારી સાથે જીવવું તારા વિના ના જીવવું 

તું છે તો હું તારા વિના બધું અધૂરું 

નીંદર વેરણ થઈ ગઈ, નીંદર વેરણ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract