STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Inspirational

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Inspirational

દીકરી

દીકરી

1 min
252

ઝરણાં જેવું ખળ ખળ વહેતી,

હસતી રમતી વહેતી રહેતી,

માં-પિતાના ઘરમાં ખુશી લાવતી, 

ભાઈની સાથે રમતી હસતી,

દીકરી એ વ્હાલનો દરિયો.


સાસરાને શોભાવતી, 

મકાનને ઘર બનાવતી, 

પતિ સાથે કદમ મિલાવી,

સંસાર રથને ચલાવતી,

દીકરી એ વ્હાલનો દરિયો.


જેને આપી જન્મ આપવાની તાકાત,

એક જીવ પૃથ્વી પર લાવવાની શક્તિ ,

મા બનીને સંતાન ને સિંચતી ,

દીકરી એ વ્હાલનો દરિયો.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational