STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

પરગ્રહવાસી

પરગ્રહવાસી

1 min
138

આજના સમયમાં,

સીધા સાદા રહેવામાં,

નથી ગણાતું સારામાં,


ઈમાનદારીથી જીવવું,

નીતિ નિયમથી ચાલવું,

લાગે બધું જ અજુગતું,

જાણે પ્રાણી બીજા ગ્રહતણું,


આ સગવડિયો યુગ છે,

જીવન તેમાં પ્રયોગ છે,

અખતરા કરતાં રહે,

જ્યાં સુધી સફળતા ન મળે,

પ્રયત્ન કરતાં રહે,


આજના યુગની છે,

આ વાસ્તવિકતા,

થોડી અસ્તિકતા,

વધુ નાસ્તિકતા.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational