Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

રજવાડું

રજવાડું

1 min
130


નથી આ દુનિયા રજવાડુ કોઈનું,

બધાએ આવવાનું ને પાછા જવાનું,

ન કાંઈ સાથે લાવ્યા ને લઈ જવાનાં,

ખાલી હાથે આવી ખાલી જ રવાના,


તારુ મારું કરી ખુબ ભેગું કર્યું,

આડું અવળું કરી તિજોરી ભર્યું,

ખુબ વધ્યું તો નીદનું ન આવવું,

ભર્યા થાળ સામે ને ભૂખ ન લાગવું,


જે માનીને બેઠા પોતાનું રજવાડું,

આજે કોનું છેને કાલે કોનું થવાનું,

માણસ ને પોતાની હદમાં રહેવું,

સમય બળવાન છે સદા સમજવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational