STORYMIRROR

Shanti bamaniya

Romance

3  

Shanti bamaniya

Romance

કંઈક વાત છે

કંઈક વાત છે

1 min
236

આજે વરસાદ અંધારી ને આવ્યો છે,

કંઈક વાત છે !

આજે દિવસે અંધારું છવાયેલું છે,

કંઈક વાત છે !


આજે આંખોમાં કાજળ લાગ્યું છે,

કંઈક વાત છે !

આજે દિલે કાબુ ગુમાવ્યો છે,

કંઈક વાત છે !


આજે મનમાં નશો છવાયો છે,

કંઈક વાત છે !

આજે દર્દ પણ મીઠું લાગે છે,

કંઈક વાત છે !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance