STORYMIRROR

Kalpesh Patel

Romance

3  

Kalpesh Patel

Romance

રાહ

રાહ

1 min
646

લોકો કહે છે હું છું શાયર !

કિન્તુ ડાર્લિંગ કહે છે : 'લાયર' !


મિત્રો ચેતવે છોડી દે દાઝી જઈશ !

ધૅટ ગર્લ ઈઝ ફોરેસ્ટ 'ફાયર' !


કહું પ્રીતનો 'રાહ' છે મરજીવાનો.

લાગણી મારી છે લાઈવ 'વાયર'.


પિયુને સ્મરણતાં શૉક લાગે છે.

ને હોઠોએ રસીલા શબ્દોનું 'લેયર'.


'રાહ'માં ગુલાબના રોપા વેચું છું !

કંટક જોઈ ભાગે છે 'રાહ'થી 'બાયર' !


Rate this content
Log in

Similar gujarati poem from Romance