STORYMIRROR

Harry Solanki

Romance

3  

Harry Solanki

Romance

હું અને તું

હું અને તું

1 min
266

કેટલા હસમુખ હતા હું અને તું

ભેળા મળી ને રાસતાં હું ને તુંં....


સાથ હતો સહિયારો હું અને તું

એક બીજામાં ખોવયેલ હું ને તું....


દુનિયા જોઈ ભેગા જઈ હું અને તું

સમય પણ બંધનમાં હતો હું ને તુંં..


એક વાવાઝોડા એ વિખેરાયા હું અને તું

બે કિનારાની જેમ જુદા પડ્યા હું ને તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance