પ્રશ્ન-જવાબ
પ્રશ્ન-જવાબ
તે મને પૂછેલો એ પ્રશ્ન યાદ છે ને ?
મેં તને કિધેલ એ જવાબ યાદ છે ને ?
તે એકવાર મને પૂછેલ પ્રેમ છે ને ?
મેં કિધેલ એ તો વ્યવહાર છે ને ?
તે એકવાર મને પૂછેલ રાહ છે ને ?
મેં કિધેલ એ આખી જિંદગી છે ને ?
તે એકવાર મને પૂછેલ ચાહ છેને ?
મેં કિધેલ એ જ તો અધૂરી છે ને ?
મેં તને કિધેલ એ જવાબ યાદ છે ને ?
તે મને પૂછેલ એ પ્રશ્ન તો યાદ છે ને ?