Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harry Solanki

Drama Romance Fantasy

3  

Harry Solanki

Drama Romance Fantasy

હું ક્યાં કહું કે તું પ્રેમ કર

હું ક્યાં કહું કે તું પ્રેમ કર

1 min
207


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો વાદળ બની વરસ.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો ફૂલ બન સરસ.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો હસી લે મરક.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો વિચાર જરીક.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર ચાતક બની તરસ.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર ઝરણું બની સરક.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો ખુદને ઓળખ.


હું ક્યાં કહું કે તું મને પ્રેમ કર !

તું એકવાર તો દિલથી હરખ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama