કોઈમાં હું કોઈ મારામાં ખૂલે કોઈમાં હું કોઈ મારામાં ખૂલે
ક્યાં પડે છે આભને કોઈ ફરક? ક્યાં પડે છે આભને કોઈ ફરક?
કોક ખેતરની વચોવચ હું તરસ થઇને ઉભો, નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા. કોક ખેતરની વચોવચ હું તરસ થઇને ઉભો, નીકમાં પાણી સ્વરૂપે એમના પગલા થયા.