STORYMIRROR

Harry Solanki

Abstract Romance

3  

Harry Solanki

Abstract Romance

તારી યાદ

તારી યાદ

1 min
239

લખવું હોય તો લખી રાખજો,

મનમાં કોઈ વાત ના રાખજો.


મનને મનાવવું સહેલું નથી

એક જ વાત પરની હઠ છે,


એ બાબત પણ નોંધી રાખજો

તે કહેલું એક એક વાક્ય,


હજી શબ્દશઃ યાદ છે મને

નવલકથા લખવી હોય તો રાખજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract