Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harry Solanki

Romance

4  

Harry Solanki

Romance

આખરી મુલાકાત

આખરી મુલાકાત

1 min
229


યાદ છે તને, એ છેલ્લી મુલાકાત ?

હજી અધૂરી છે આપણી એ વાત !


યાદ છે તને કહ્યું હતું 'તું છે બહુ ખાસ ?'

હજી એમ જ છે,કે લાગે છે બકવાસ !


યાદ છે તને વિના કારણે મળતા દરરોજ ?

હજી રાહ જોઈ ઉભો ત્યાં જ હું હરરોજ !


યાદ છે તને તે આપેલ હતી એક કસમ ?

હજી મેં તોડયા નથી તારા ખાધેલ સમ !


યાદ છે તને,એ છેલ્લી મુલાકાત ?

મળીને ક્યારેય કરીશું, નસીબની વાત !


Rate this content
Log in

Similar gujarati poem from Romance