STORYMIRROR

Harry Solanki

Romance Fantasy

3  

Harry Solanki

Romance Fantasy

પ્રસંગ

પ્રસંગ

1 min
187

તારો સંગ એ જ મારા માટે પ્રસંગ...

તારા વિના તો જો ધ્રૂજે મારૂં અંગે-અંગ,


તું સાથ ને સથવારો, બાંધેલ છે ભારો....

જીવનમાં એક જ જીવવો છે જનમારો,


આજ તું છે તો સપનામાંય છે પ્રસંગ...

આંખ ખૂલી તો જોયું કે તું હતું બીજા સંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance