Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harry Solanki

Romance Tragedy

4.0  

Harry Solanki

Romance Tragedy

હું કે તું

હું કે તું

1 min
216


બસ એક જ વખત કહી દે

ખોટા હતા કોણ હું કે તું ?


બસ એક વખત કહી દે

વાટ કોણ જોવે હું કે તું ?


બસ એક વખત કહી દે

મનાવશે કોણ હું કે તું ?


બસ એક વખત કહી દે

મારો વાંક શું હું કે તું ?


બસ એક વાર કહી દે

પાસે આવશે કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

બેવફા કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

રમત કોણે રમી હું કે તું ?


બસ એક વાર કહી દે

હજી યાદ કરે કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

રાજ કોણ ખોલશે હું કે તું ?


બસ એક વાર કહી દે

અફસોસ કોણ કરશે હું કે તું ?


બસ એક વાર કહી દે

રડયું હતું કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

હસાવતું કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

હાથ પકડતું કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

આંસુ પી કોણ જતું હું કે તું ?


બસ એક વાર કહી દે

સતાવતું કોણ હું કે તું ?


બસ એક વાર કહી દે

ખોટું કોણ હતું હું કે તું ?


બસ એક વાર કહી દે

સાચું કોણ હતું હું કે તું ?


બસ એક વાર કહી દે

હજી ચાહું છું તને જ,

કહેશે કોણ હું કે તું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance