STORYMIRROR

Vishakha Soni

Romance

3  

Vishakha Soni

Romance

તારી આંખો

તારી આંખો

1 min
214

કંઈક અલગ જ તારી આંખો છે

હંમેશા જે ચમકતી રહે છે,


કયારેક સમજતી નથી કંઈ તો

કયારેક બધું જ કહી દે છે,


છતાં પણ એ મને બહુ ગમે છે

મને હંમેશા સુરક્ષિત મહેસૂસ કરાવે છે,


ક્યારેક ક્યારેક તો તારી નજીક 

રહેવા માટે ખેંચે છે તો ક્યારેક

દૂર ન થાઉં માટે રોકી લે છે,


હા કંઈક તો છે તારી આંખોમાં

એટલે મને એ બહું જ ગમે છે !


Rate this content
Log in

More gujarati poem from Vishakha Soni

Similar gujarati poem from Romance