STORYMIRROR

Vishakha Soni

Inspirational

3  

Vishakha Soni

Inspirational

સમય

સમય

1 min
147

સમય તો સમય જ છે

એ કોઈનો સગો નથી,


ન તો એ વહેલો છે કે ન તો એ મોડો છે,

ન તો એ ઝાઝો છે કે ન તો એ ઓછો છે,


સમય તો સમય જ છે

એ કોઈ માણસ નથી,


ન તો એ કાટ છે ન તો એ ભોળો છે,

ન તો એ શિયાળ છે ન તો એ ગાય છે,


સમય તો સમય જ છે

એ કોઈનો સગો નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishakha Soni

Similar gujarati poem from Inspirational