STORYMIRROR

Bhakti Khatri

Romance

3  

Bhakti Khatri

Romance

તારો પત્ર

તારો પત્ર

1 min
135

તારો પત્ર વાંચ્યો ને હૈયામાં કંઈક હલચલ થઈ,

કેમ કહેવું તને મન ભરીને નિરખવાની ઈચ્છા થઈ,


હું તો રાહ જોઈ રહી છું એ ખાસ અદ્ભુત પળની,

જ્યારે હું સપ્તપદીના બંધને બંધાઈને તારી થઈશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance