STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું રાજા, તું મારી રાણી

હું રાજા, તું મારી રાણી

1 min
196

પ્રેમનગરનો હું રાજા, તું મારી રાણી,

એ વાત છે ક્યાં કોઈથી અજાણી,


જેમ દરિયે સમાઈ નદી એમ તું હૈયે સમાણી,

ઈતિહાસમાં પ્રસિદ્ધ છે આપણી કહાણી,


મિસરી જેવી મીઠી છે તારી વાણી,

તારી જાત ને લોકોએ ખૂબ વખાણી,


તારી તસવીર મારા હૈયે છપાણી,

તારા માટે હૈયે પ્રીત ઊભરાણી,


તારા થકી જીવનમાં છે ઉજાણી,

તું તો છે મારા રૂદિયાની રાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance