ક્યારે આવશે !
ક્યારે આવશે !
આ સંબંધ છે ન્યારો,
એમાં વિશ્વાસ ક્યારે આવશે !
જાત જાતના છે સંબંધો,
કોણ છે પ્યારું,
કોણ છે ન્યારું,
એમાં લાગણી ક્યારે આવશે !
સાચો પ્રેમ હોય જો સંબંધમાં,
તો એમાં સાચો વિશ્વાસ ક્યારે આવશે !
અમૂલ્ય સંબંધોમાં આવે છે તિરાડ,
તો એમાં સમજણ ક્યારે આવશે !
સંબંધો હોય છે લાખનાં,
તો એમાં કરોડોનો દિલાસો ક્યારે આવશે !
જાત જાતના માણસો છે આ દુનિયામાં,
તો સાચા સંબંધો ક્યારે આવશે !

