STORYMIRROR

Dhaval Limbani

Inspirational

3  

Dhaval Limbani

Inspirational

કેમ કહું !

કેમ કહું !

1 min
188

રોજ રોજની માથાકૂટમાં,

એમ નેમ જિંદગી વેડફાય છે તો,

કેમ કહું !


કેટલાય કામ કરવા છતાં,

નથી થતી કદર તો,

કેમ કહું !


નરી આંખના કેટલાય સપના,

એમનેમ જતા કરાય છે તો,

કેમ કહું !


વાંક વગર,

સાંભળું છું બધું તો,

કેમ કહું !


સમાજનું જોઈ,

પોતે એમાં હણાવ છું તો,

કેમ કહું !


જિંદગી આ,

જતી રહેશે એમનેમ તો,

કેમ કહું !


ઘણું કહેવું છે આ મોઢે,

તમે જો ના સાંભળો તો,

કેમ કહું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational