STORYMIRROR

Dhaval Limbani

Romance Inspirational

3  

Dhaval Limbani

Romance Inspirational

અધૂરું છે !

અધૂરું છે !

1 min
190

એમનું મિલન પણ કદાચ અધૂરું છે,

એટલે જ આજ વરસાદ વરસ્યો છે.


દરરોજ પડતા તડકામાં આજે,

આંસુ રૂપી ટીપા પડ્યા છે.


એમની વાતો કદાચ અધૂરી છે,

એટલે આજે વાતાવરણ બદલ્યું છે,


દરરોજ પડતા ગરમ કિરણમાં આજે,

ઠંડો પવન વા'યો છે.


એમનો પ્રેમ કદાચ અધૂરો છે,

એટલે જ આજે વાદળ કાળું પડ્યું છે,


દરરોજ દેખાતા ખુશનુમા વાદળ

આજે જ કાળા પડ્યા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance