Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhaval Limbani

Classics Inspirational Others

3  

Dhaval Limbani

Classics Inspirational Others

હું નથી જાણતો !

હું નથી જાણતો !

1 min
245


હું નથી જાણતો કે હું શું શોધું છું !

બસ, તારા નયનમાં છૂપાયેલા તારા 'હા' નામના પલકારને શોધું છું,


હું નથી જાણતો કે હું શું શોધું છું !

બસ, તારા હૃદયમાં પડેલી ખાલી જગ્યા મારા માટે છે કે નહી બસ એ શોધું છું.


હું નથી જાણતો કે હું શું શોધું છું !

બસ, તારી વાતોમાં મારી વાતો છૂપાયેલી છે કે નહી બસ એ શોધું છું.


હું નથી જાણતો કે હું શું શોધું છું !

બસ, તારા પ્રેમમાં મારો પ્રેમ છૂપાયેલો છે કે નહીં બસ એ શોધું છું.


હું નથી જાણતો કે હું શું શોધું છું !

બસ, તારો સાથ મારો સાથ નિભાવે બસ એ શોધું છું,


તું તારો હાથ મારા હાથમાં ક્યારે આપે એ સમય શોધું છું,

ને, તારા નામની પાછળ મારુ નામ ક્યારે લાગે બસ એવી એક તક શોધું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics