STORYMIRROR

Neha Desai

Romance Others

3  

Neha Desai

Romance Others

હોવો જોઈએ

હોવો જોઈએ

1 min
168

પ્રેમમાં એક એવો, આઘાત હોવો જોઈએ,

ઘા તાજો રહે, એવો કોઈક, પ્રસંગ હોવો જોઈએ !


દિલ અને દર્દનો સંબંધ, છે પુરાણો,

દર્દ છૂટે તો, દિલને જખમ થતો હોવો જોઈએ !


હોય સહેલું, બરબાદ થવું હૃદયથી,

જન્મસમય, પ્રણયની ઘાત કહેતો હોવો જોઈએ !


'ચાહત' મનગમતી, પુરી કરવાનો, 

દરેક દિલને, પોતાનો અધિકાર હોવો જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance