Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

ફરી પાછું ?

ફરી પાછું ?

1 min
406


જો ભુલી જવાય તો, યાદ કરાય ફરી પાછું,

આમજ ક્યાં, સંસ્મરણ દાટી, દેવાય ફરી પાછું ?


તુટે કદી જો દિલ, તો લાગણી રડે છે,

તોય હૃદયને ક્યાં, તાળું દઈ દેવાય ફરી પાછું ?


જિંદગીનો સાથ છે, ઉરથી કબર તક,

સાથ છોડી પ્રિય જનનો, મળાય ક્યાં, ફરી પાછું ?


હૃદયસોંસરવું, કટુ વેણ ઉતરી જાય છે,

બોલ્યાં પછી, વેણ ખેંચી લેવાય ક્યાં, ફરી પાછું ?


સંબંધમાં હોય “ચાહત” તો, જીવી જવાય છે,

લાગણીનાં અભાવે જીવીને, મરી જવાય ક્યાં, ફરી પાછું ?


Rate this content
Log in