Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Drama

4  

Neha Desai

Drama

હોવી જોઈએ

હોવી જોઈએ

1 min
351


પારદર્શકતા મનની, કાચ જેવી હોવી જોઈએ,

હૃદયની લાગણી, આંખોમાં વંચાતી હોવી જોઈએ !


ફૂલોની મનોહર સુગંધથી, આકર્ષાય છે હર કોઈ,

પ્રેમની ખુશ્બુ જીવનમાં, હર પળ હોવી જોઈએ !


વિતે છે રોજ દિવસ, ‘ને, વધે છે જિંદગીનાં વરસો,

યાદગાર એક ક્ષણ, જીવનમાં ખાસ હોવી જોઈએ !


સંબંધોની દુનિયા, જીવનમાં છે ખુબ અટપટી,

પડછાયાની જેમ, કોઈ વ્યક્તિ સાથ હોવી જોઈએ !


પ્રેમની સુગંધ હોય ત્યાં, જીવન ઉપવન છે,

“ચાહત” નાં ફૂલની, એક ખાસ, ક્યારી હોવી જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama