STORYMIRROR

Shanti bamaniya

Romance

3  

Shanti bamaniya

Romance

જયારે પણ કરશો યાદ અમને

જયારે પણ કરશો યાદ અમને

1 min
190

જ્યારે પણ કરશો યાદ અમને,

 શબ્દો બનીને કિતાબમાં મળશું,


 ખુશ્બુ બનીને ફૂલોમાં મળશું,

 ધડકન બનીને દિલમાં મળશું,


 સ્મિત બનીને હોઠો પર મળશું,

ખ્વાબ બનીને સપનામાં મળશું,


પાણીનું ટીપું બનીને આંખોમાં મળશું,

તું નહી તો તારા અહેસાસમાં મળશું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance