STORYMIRROR

Vinod Manek

Romance Fantasy

4  

Vinod Manek

Romance Fantasy

હોય છે

હોય છે

1 min
195

પ્રેમમાં તો આપવાનું હોય છે

ક્યાં કશુંયે માંગવાનું હોય છે. 


એટલા જે વેગથી પાછો ફરે

આ દડાને પામવાનું હોય છે. 


રાત કે'શો જો દિવસને, રાત છે

જે કહેશો તે મજાનું હોય છે. 


રાતભર સપને તમે આવ્યાં હતાં

'ને પછી તો જાગવાનું હોય છે. 


કાશ ! 'ચાતક' પ્રેમને સમજી શકે ! 

પ્રેમ-દરિયે ડૂબવાનું હોય છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance