Shanti bamaniya
Romance
એ તો કહી દો
આ આંખોમાં આવીને
છૂપાયા કેમ ?
અજાણ હું ય
નથી એ વાતથી કે....
મારી આંખોને
પણ એ ગમી ગયા !
આંખોમાં આશ્ચર્ય છે !
આ મારકણી
આંખો પણ ઘાયલ
થઈ ગઈ છે !
તું એકવાર કહી...
બંધ મુઠ્ઠીના ...
જીવતા છો
દિલને ગમ્યું ...
આરંભ સારો હોય...
વાતો વાતોમાં
જન્મોનાં જન્મ
હદ શેની ?
પ્રશ્નના જવાબ...
નાજુક દિલ
સમય મળ્યો છે અલબેલો મને એટલે .. સમય મળ્યો છે અલબેલો મને એટલે ..
અને મારી અદમ્ય ઈચ્છાને સજાવ્યા કરું .. અને મારી અદમ્ય ઈચ્છાને સજાવ્યા કરું ..
એને હોય પ્રભુ મિલનની ચાહત ચુંબકીય .. એને હોય પ્રભુ મિલનની ચાહત ચુંબકીય ..
પ્રેમે આલિંગન આપો, મારે ના જોવી હવે વાટયું . .. પ્રેમે આલિંગન આપો, મારે ના જોવી હવે વાટયું . ..
છૂટે આ દોર તો મુજ અસ્તિત્વ તુજમાં મળે .. છૂટે આ દોર તો મુજ અસ્તિત્વ તુજમાં મળે ..
નિત્ય મંદિર હાથ જોડી પોતાના માટે માંગતો રહ્યો .. નિત્ય મંદિર હાથ જોડી પોતાના માટે માંગતો રહ્યો ..
સ્નેહની દોરી હોય જો મજબૂત .. સ્નેહની દોરી હોય જો મજબૂત ..
તરસ્યાં છે નેણ, ને દિલ પણ તરસ્યું .. તરસ્યાં છે નેણ, ને દિલ પણ તરસ્યું ..
તમારા આવવાથી ખુદથી મુલાકાત થઈ ગઈ .. તમારા આવવાથી ખુદથી મુલાકાત થઈ ગઈ ..
નવીન ઉમંગથી પ્રથમ પ્રેમનો સ્ટવ પેટાવીએ .. નવીન ઉમંગથી પ્રથમ પ્રેમનો સ્ટવ પેટાવીએ ..
વાચામાં જાણે કે શબ્દોની અટકાયત થાય છે .. વાચામાં જાણે કે શબ્દોની અટકાયત થાય છે ..
મસ્તીખોર વાયરાથી ઊડીને ગાલને સહેલાવતો એ .. મસ્તીખોર વાયરાથી ઊડીને ગાલને સહેલાવતો એ ..
પણ તારા શબ્દોની કરામતે મન મોહી લીધું .. પણ તારા શબ્દોની કરામતે મન મોહી લીધું ..
'નથી મળી શકવાના આપડે હવે, તો પણ પ્રેમ તો તમનેજ છે, જીવ ભલે જતો રહે પણ ક્યાંય જાય નહી એવી તમારી યાદ... 'નથી મળી શકવાના આપડે હવે, તો પણ પ્રેમ તો તમનેજ છે, જીવ ભલે જતો રહે પણ ક્યાંય જ...
'ઝુલ્ફો તારી પાવનમાં લહેરાતી ત્યારે, છાનું છાનું હરખાઈ જતી ! પ્રેમ ભર્યા નયન મિલાવી પછી શરમાતી શરમા... 'ઝુલ્ફો તારી પાવનમાં લહેરાતી ત્યારે, છાનું છાનું હરખાઈ જતી ! પ્રેમ ભર્યા નયન મિલ...
'નથી મોહ મને મહેલોનો,બસ સ્નેહથી છલોછલ. તારી નજરોના જામ મળે તો ચાલશે. મને નથી જોઈતો ફૂલોનો આંખો બાગ ... 'નથી મોહ મને મહેલોનો,બસ સ્નેહથી છલોછલ. તારી નજરોના જામ મળે તો ચાલશે. મને નથી જો...
'આપેલ વચન સંબંધો પ્રત્યેની વફાદારીનું પ્રતિક છે, તમે સંબંધોને સાચા અર્થમાં જો નિભાવી જાણો તો, તમારો ... 'આપેલ વચન સંબંધો પ્રત્યેની વફાદારીનું પ્રતિક છે, તમે સંબંધોને સાચા અર્થમાં જો નિ...
'યાદ તો તને બહુ કરું છું હું, કમાલ છે - તું મને ભૂલાવી બેઠી છે ! આ ગુનો એવો કરી બેઠો છું હું, જેલથી ... 'યાદ તો તને બહુ કરું છું હું, કમાલ છે - તું મને ભૂલાવી બેઠી છે ! આ ગુનો એવો કરી ...
'ક્યાં તને ખબર હતી કે મને એકબીજાનાં પ્રેમજાળમાં ફસાઇશું, તારા વિના ક્યાંય સાંજ સવાર હૈયુ મારું ઉદાસ ... 'ક્યાં તને ખબર હતી કે મને એકબીજાનાં પ્રેમજાળમાં ફસાઇશું, તારા વિના ક્યાંય સાંજ સ...
'કલમને કવિતાની કસોટી ગમી હશે, શાયરને ગઝલની મુલાકાત થઈ હશે, કરામત કુદરતની કેવી તો થઈ હશે, આપણી પ્રથમ ... 'કલમને કવિતાની કસોટી ગમી હશે, શાયરને ગઝલની મુલાકાત થઈ હશે, કરામત કુદરતની કેવી તો...