Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Doli Modi

Romance

4  

Doli Modi

Romance

યાદોની નિશાની

યાદોની નિશાની

1 min
241


દિલને રોજ સતાવતી તારી જે છેલ્લી નીશાની છે,

રાત ભર ન પલક ઝપકાવી તારી યાદોની કહાની છે.


પાછા નહીં ફરવાની ભલે કસમ તે મારી લીધી છે,

તારી યાદો સંગ જ મરવાની જીદ મેં પણ કરી છે.


આંખોથી વહેતા આ અશ્રુંને પાલવડે મેં બાંધ્યા છે,

વિખરાઈ ન જાઈ એ મોતી દિલની તિજોરીમાં રાખ્યા છે.


લુંટી ન જાય કોઈ લુંટારૂ એને મેં રકત દુપટ્ટે બાંધ્યા છે,

આંખ ખુલ્લી હોય કે બંધ તસીવીર તો બસ તારી જ છે,

તારી આપેલી પ્રેમની એક આ જ તો છેલ્લી નિશાની છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance