STORYMIRROR

Doli Modi

Others

3  

Doli Modi

Others

માઁ ના રૂપ

માઁ ના રૂપ

1 min
20

તું શક્તિ તું નારાયણી, વૈભવ લક્ષ્મીનો અવતાર......

સીતા દૃવપદી તારું રુપ, ઝાંસીંમા તારો જય કાર.....


રાધા કેરુ રૂપ નિરાળું, મીરાંની ભક્તિ અપાર....

રુકમણીના વિશ્વાસ પર માધવ જાય બલીહાર.....


દેવકી બની ત્યાગની મૂરત,બની યશોદા મમતાની સૂરત......


શીવની બની અર્ધાંગીની, કર્યો અસુરોનો તે સંહાર......

અસુરો થકી જ્યારે જગત પોકારશે ત્રાહીમામ....

કરશે માઁ શક્તિ વિનાશ એનો, લેશે જનમ હજાર.....


Rate this content
Log in