Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Romance

4  

Purvi Shukla

Romance

સપ્તપદી

સપ્તપદી

1 min
173


સપ્તપદીની સંગાથે હું સોપું સર્વસ્વ મારુ,

એ પછીથી જીવનમાં હોય બધું સહિયારું.


તું પુરી કરજે મનશા તારી.

હું હૈયું મારુ મુકું તુજ પર હારી,

એકબીજા વિણ ન લાગે કોઈ પ્યારું


પૂરાં કરશું આપણ પ્રીતના રોજા,

રોજ લૂંટીશું આપણ ઈદની મજા,

સરનામું આપણું એ પછી મજીયારું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance