STORYMIRROR

Purvi Shukla

Tragedy

4.0  

Purvi Shukla

Tragedy

કોણ છે?

કોણ છે?

1 min
276


આ હૃદયમાં ઝાખતુંં એ કોણ છે,

ને ધડકનો મુજ માપતુંં એ કોણ છે ?


આ હૃદયમાં ઝાખતુંં એ કોણ છે,

ને ધડકનો મુજ માપતું એ કોણ છે ?


છે સરળ ને સહજ આ જિંદગી,

તે છતાં જીવવાને રોકતુંં એ કોણ છે ?


આમ તો શબ્દો મારા યાદ રહે સૌને,

તે છતાં હા મને કો ગોખતુંં એ કોણ છે ?


આ હૃદય મારુ જલાવી વિરહમાં જુઓ,

ને પછી સાથમાં મુજ તપતું એ કોણ છે ?


Rate this content
Log in