Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Purvi Shukla

Romance

4  

Purvi Shukla

Romance

પ્રીત ની રીત

પ્રીત ની રીત

1 min
542

પ્રેમ છે તો તરત સ્વીકાર કર,

બસ સમય પર તું એકરાર કર.

લાગણી આ પ્રીતની છે પવિત્ર,

બસ જરા શી દરકાર કર.

ઢાળ જોઈ લાગણી વહેતી સદા,

તો પછી એનો તું ના પ્રતિકાર કર.

આ પ્રણયમાં તું પરોવે કાં તર્કને ?

બુદ્ધિની હદય સંગે ના તકરાર કર.

ખાનદાની કોઇપણ સંબંધમાં રહી,

લાગણીનો હરવખત સત્કાર કર.

Rate this content
Log in