Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Himanshu Gajera

Inspirational Tragedy

4  

Himanshu Gajera

Inspirational Tragedy

મનને એમ થાય...

મનને એમ થાય...

1 min
14.1K


અંધારી આ અમાસની રાતમાં,

મને અેેમ થાય કે પુનમની રાત બનીને પથરાવ.


કાંકરાઓથી ભરેલા આ રસ્તામાં,

મને અેેમ થાય કે પુષ્પ બનીને પથરાવ.


કાંટાઓથી ભરેલા આ માર્ગમાં,

મને અેેમ થાય કે ગુલાબ બનીને પથરાવ.


કકળાટ ભર્યા આ જીવનમાં,

મને અેેમ થાય કે મધુર સંગીત બનીને પથરાવ.


ઝહેરથી ભરેલા આ વાતાવરણમાં,

મને અેેમ થાય કે અમૃત બનીને પથરાવ.


સુકાઈ ગયેલી આ વેરાણ જમીનમાં

મને અેેમ થાય કે પાણીનું બુુંદ બનીને પથરાવ.


દુ:ખોથી ભરેલા આ જીવનમાં,

'મનને' અેેમ થાય કે સુખનું અેક માધ્યમ બનીને પથરાવ.


Rate this content
Log in

More gujarati poem from Himanshu Gajera

Similar gujarati poem from Inspirational