Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance Tragedy

2.5  

#DSK #DSK

Romance Tragedy

અફવા આવે છે

અફવા આવે છે

1 min
13.7K


ચાહતનું મારે સમારકામ કરવુ છે;

ગગનેથી કોઇ ફરિસ્તા આવે છે.


દિલને જિવાનો માર્ગ હોય તો;

પ્રેમી સામેથી દર્પણ લઇ આવે છે.


સમજણની ભાષા ઘણી અઘરી છે;

ઘર્ષણથી દોસ્તી વચ્ચે અંતર આવે છે.


સમાજને ક્યા કોઇના સંબન્ધની;

વિશ્વાસ ‘ના’ હોય ત્યારે અફવા આવે છે.


વિરહને કોઇ કેમ હળવાશથી કરે;

દિલમાથી નયનોમા અશ્ક આવે છે.


આમ તો મધુરજની મધુર જ લાગે છે;

પણ સાથ છુટેને ગગને ઉલ્કા આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance