મને પણ જુવોને
મને પણ જુવોને
જુઓ છો શું રેખા ?
મને પણ જુવોને !
પ્રેમની એક નજરે,
રાખીને જુવોને !
તમારા ભવિષ્ય સાથે,
મને પણ જુવોને !
આ ગ્રહ નક્ષત્રોમાં,
મને પણ જુવોને !
મુકો આ શનિ અને ગુરૂ,
દિલના દરિયામાં જુવોને !
જુઓ છો શું રેખા ?
મને પણ જુવોને !

