STORYMIRROR

Shayaris Hub

Abstract Romance Others

3  

Shayaris Hub

Abstract Romance Others

તું છે સાથ તો ભૂલું બધી વાત

તું છે સાથ તો ભૂલું બધી વાત

1 min
213

આવી ગઈ છે આ રાત,

લઈ પ્રેમનો વરસાદ,

સંગ તારો છે સાથ,

રમતા ગરબા આખી રાત,


લાવ ને પહેરી બ્લુ કપડાં રે આજ,

અનેરો અવસર લઈ હૈયે સાથ,

હૃદયમાં રાખી આનંદ આજ,

માણી લઈએ આ રાત સંગાથ,


આજ ઊર્જા છે કંઈ ખાસ,

છે માં ચંદ્રઘટાનો સાથ,

તારી સાથે વીતે છે આ રાત,

હરખ ઉમટ્યાં રે આજ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract