STORYMIRROR

Mayuri Prajapati

Abstract Fantasy

3  

Mayuri Prajapati

Abstract Fantasy

નજર

નજર

1 min
11.7K

મળી હતી નજર એક ક્ષિતિજની કાંઠે,

હસ્યું મારું મન વમળોની સાથે.


આવે છે ભરતી અને ઓટ પૂનમની સાથે,

ઉછળે છે મારું મન એજ વમળોની સાથે.


ક્ષિતિજ છલી ગઈ ધરતી અંબર સાથે,

એ નજર રમી ગઈ મૃગજળ મારી સાથે.


ક્ષિતિજ તો રચાય છે માત્ર જોનારની નજરે,

એ નજર પણ મળી તને મળ્યું તારી જ નજરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract