Mayuri Prajapati
Abstract Others
મને મારો મનમિત મળી ગયો,
હર શ્વાસની સાથે વિશ્વાસ ભળી ગયો,
જનમો ફર્યો એને ગોતવા આ દુનિયામાં,
આજે એ મને મારી અંદર જ જડી ગયો.
આત્મા
મારે કોઈને કશ...
નારી તું નારા...
આત્માનો પ્રશ્...
પરપોટા
મનમિત
મે ઈશ્વરને જો...
માણસની સમજ
જિંદગી
યાદે
ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે.. ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે..
ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું .. ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું ..
'જાદુની એ છડી ઘૂમી તો, ધનુષથી જાણે તિર! છૂટેલું, ના કોઈ જાદુ પાછું વળતું, બસ એ જગાડે ભાગ્ય! સુતેલું,... 'જાદુની એ છડી ઘૂમી તો, ધનુષથી જાણે તિર! છૂટેલું, ના કોઈ જાદુ પાછું વળતું, બસ એ જ...
પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી.. પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી..
કેમ નથી શાંતિ તણા શ્વાસ જેવું કંઈ .. કેમ નથી શાંતિ તણા શ્વાસ જેવું કંઈ ..
વ્યાધિ ઉપાધિ ના મળે દુઃખ દર્દ સૌ દૂરે ટળે .. વ્યાધિ ઉપાધિ ના મળે દુઃખ દર્દ સૌ દૂરે ટળે ..
ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા .. ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા ..
વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં .. વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં ..
સમજી તે પારકી .. સમજી તે પારકી ..
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
સરસ આ ઈમારત ચણાઈ જવા દો.. સરસ આ ઈમારત ચણાઈ જવા દો..
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી... લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી...
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ... ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
કાગડાઓ, દાવો કરે છે કાગડાઓ, દાવો કરે છે
શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન જો. શું છે દરિયો? મંથન કરતાં જ ઉત્તર મળ્યો, બાળ, યુવા ને વૃદ્ધ, અવસ્થાનું જ્ઞાન ...
એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શબ્દ ! એક મિત્ર નામે નવિન, ટૂંકા જીવન કાળ માં ખાલીપો સ્થાપીને ચાલ્યો ગયો એના વિષે બે શ...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...
સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું એક દર્પણ મળી આવે, ત... સૂરજને સંતાડી પટપટાવતી એ પાંપણ મળી આવે, તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં શિખવેલું...
જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી. જીંદગી જાણે બની'તી પાનખર મારી છતાં, ત્યાં વસંતી વાયરો લાવી ગયા છે અજનબી.