કેટલા લોકપ્રિય ઉમેદવાર છે આ ફૂલો પણ, લડતા નથી ચૂંટણી ક'દિ ને તોયે ચૂંટાય છે..!
મારા દિલની વાત સાદર રજૂ છે... મારા દિલની વાત સાદર રજૂ છે...