ચાલ થોડું હસી લઈએ
ચાલ થોડું હસી લઈએ


રોદણાં દુઃખોના બહુ થયા દોસ્ત,
ચાલ થોડું હસી લઈએ,
રૂસણાં-મનામણાં ચાલ્યા કરશે સદા,
ચાલ થોડું હસી લઈએ,
મૂંઝાયા બહુ મનમાં એકલા-અટુલા,
ચાલ થોડું હસી લઈએ,
હળવું થાય છે દર્દ દુ:ખનું હાસ્યથી,
ચાલ થોડું હસી લઈએ..!
રોદણાં દુઃખોના બહુ થયા દોસ્ત,
ચાલ થોડું હસી લઈએ,
રૂસણાં-મનામણાં ચાલ્યા કરશે સદા,
ચાલ થોડું હસી લઈએ,
મૂંઝાયા બહુ મનમાં એકલા-અટુલા,
ચાલ થોડું હસી લઈએ,
હળવું થાય છે દર્દ દુ:ખનું હાસ્યથી,
ચાલ થોડું હસી લઈએ..!