STORYMIRROR

Hitesh Rathod

Inspirational

3  

Hitesh Rathod

Inspirational

નવો રાહ

નવો રાહ

1 min
151

ઉડવું છે ગગન પ્રદેશમાં,

સવાર થઈ સમય પાંખે, 


ઠાલવવી છે દરિયામાં,

બધી વેદના ને વ્યથાઓ, 


કરવું છે છલોછલ હવે,

મન ઉપવનને નવી સુવાસોથી, 


નવા વિચારો ને આયામોથી,

ચીંધવો છે રાહ નવી વિશ્વને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational